*ગોંડલના ભગવત પરા સ્કૂલ પાસે બંધ મકાનમાં દીપડો દેખાયા હોવાના સમાચારથી લોકોના ટોળા ઉમટયા*
ગોંડલનાં ભગવતપરા શાળા નં:-5,પાસે બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર થી લોકોના. ટોળા ઉમટ્યા છે …. ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી….…
ઇન્ડિયા ક્રાઇમ મિરર