આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ શ્રી રવિભાઇ પટેલ તથા પાર્ટીના પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભીમાભાઈ ચૌધરીના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ, આજરોજ ખેડૂતોના આંદોલનમાં જોડાવા માટે દિલ્હી જઈ રહ્યું છે*
🔴 *આમ આદમી પાર્ટી, ગુજરાત* 🔴 તા.૦૧-૧૨-૨૦૨૦ *” જય જવાન – જય કિસાન “* ભારત ” ખેતી પ્રધાન ” દેશ…