*આજકાલ જોવા મળી રહેલ મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી..આ રોગના અત્યાર સુધી 46 કેસ જોવા મળ્યા..વાંચો.. કઈ હોસ્પિટલમાં તદ્દન નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે.*
અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી અન્ય પ્રકારની…