અમદાવાદમાં અનોખા લગ્ન યોજાયા. મુંબઈના 68 વર્ષીય વરરાજા અંકલેશ્વરની 65 વર્ષીય કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
કોઈપણ ઉંમરના લોકો માટે યોગ્ય જીવનસાથી શોધી આપતી અમદાવાદની વિના મૂલ્યે અમૂલ્ય સેવા સંસ્થાના નટુભાઈ પટેલ અને ભારતીબેન રાવલે આજે…
ઇન્ડિયા ક્રાઇમ મિરર