સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ.

સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી સત્સંગ કામ અર્થે ગયા હતા
સુરત દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ
દેવ સ્વામીને લાગુ પડ્યો કોરોના
તાત્કાલિક સારવાર અર્થે સુરત સરકાર માન્ય કોવિડ 19 હોસ્પિટલમાં ખસેડાયા