ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી ટ્રસ્ટી અને પૂજારી દ્વારા મંદિરની માટી ગ્રહણ કરવામા આવી.

આજ રોજ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે ડભોડીયા હનુમાનજી મંદિર થી ટ્રસ્ટી શ્રી નવીનભાઈ ગજ્જર તથા અન્ય ટ્રસ્ટી અને પૂજારી દ્વારા મંદિર ની માટી ગ્રહણ કરવા મા આવી.
(2) ડભોડા ગામ ના રામજી મંદિર માથી પુજારી શ્રી રાજુભાઈ જોષી દ્વારા માટી અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે માટી ગ્રહણ કરવા મા આવી.ગાધીનગર જીલ્લા બજરંગદળ પ્રમુખ શકિતસિહ ઝાલા હાજર રહ્યા