અમદાવાદ – સુરેશ શાહ હત્યા ના મુખ્ય આરોપી રાજુ શેખવા પર સરકાર ની તવાઈ.

અમદાવાદ – સુરેશ શાહ હત્યા ના મુખ્ય આરોપી રાજુ શેખવા પર સરકાર ની તવાઈ

રાજુ શેખવા છે સરકારી કર્મચારી

રાજુ શેખવા પર અત્યાર સુધીમાં પાંચ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે

એ.સી.બી મા રાજુ શેખવા વિરોધમાં અપ્રમાણસર મિલકત નો ગુનો દાખલ થયો

કુખ્યાત રાજુ શેખવા સૌરાષ્ટ્રમાં ધરાવે છે વગ

ખંડણી સહિત ના ગંભીર ગુનાઓ થયા છે દાખલ

આરોપી એ તેના પરિવારજનો ના નામે કરોડો રૂપિયા ની મિલકત ખરીદી છે

અમરેલી એસ પી એ એ સી બી માં રિપોર્ટ કરતા કરી કાર્યવાહી.