કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી.

કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા યુવાનો પાસે 2000 રુપીયા માંગતા રેશ્મા પટેલે પોલીસ સ્ટેશનમાં જઈ રજુઆત કરતા PSI એ પ્રશ્ન સાંભળવાની જગ્યાએ દાદાગીરી કરી રેશ્મા પટેલની ખોટી રીતે ધરપકડ કરી.