ગુજરાતમાં કોરોના હવે નવી ૮૦૦ની સપાટી તરફ, ૭૭૮ નવા કેસ, ૧૭ મૃત્યું. – સુરત ૨૪૯ કેસ સાથે ટોપ, ૬ મૃત્યું. – અમદાવાદ ૧૮૭ કેસ, ૭ મૃત્યું.

ગુજરાતમાં કોરોના હવે નવી ૮૦૦ની સપાટી તરફ, ૭૭૮ નવા કેસ, ૧૭ મૃત્યું.
– સુરત ૨૪૯ કેસ સાથે ટોપ, ૬ મૃત્યું.
– અમદાવાદ ૧૮૭ કેસ, ૭ મૃત્યું.
– વડોદરા ૬૮ કેસ, રાજકોટ ૪૦, ભાવનગર ૨૧, જામનગર ૧૦.
– જૂનાગઢ ૧૦, ગાંધીનગર ૧૮ કેસ.
– વલસાડ ૨૧, મહેસાણા, ભરૂચ ૧૫-૧૫.
– કચ્છ ૧૪, નવસારી ૧૩. બનાસકાંઠા ૧૨
– ખેડા, સુરેન્દ્રનગર ૧૧-૧૧.
– આણંદ ૧૦,મહીસાગર ૭, અમરેલી, દાહોદ ૬-૬.
– પાટણ, મોરબી ૫-૫. અરવલ્લી, પંચમહાલ ૪-૪.
– ગીર સોમનાથ, તાપી ૩-૩.
– સાબરકાંઠા, છોટાઉદેપુર ૨-૨.
– નર્મદા, બોટાદ, દેવભૂમિ દ્વારકા ૧-૧.
મૃત્યું- અરવલ્લી ૨, બનાસકાંઠા અને ખેડા ૧-૧.

– કુલ કેસ ૩૭૬૩૮. મૃત્યું ૧૯૭૯.