સુશાંતસિંહ રાજપુત:
ક્યાંય સાંભળ્યું કે,
ધર્મેન્દ્રએ આત્મહત્યા કરી…
રાજકુમારએ…
મુકેશ ખન્નાએ…
મનોજકુમારએ…
અનુપમ ખેર એ…
નહીં…👈
અત્યારની પેઢી જ કેમ આત્મહત્યા કરે છે?
આધ્યાત્મિકતા…0%
સંસ્કાર…0%
હિમ્મત…0%
સાહસ…0%
સરળ સાદા વિચાર…0%
પરિશ્રમ…0%
આત્મમંથન…0%
પ્રાચિન રહેણી કરણી…0%
જ્ઞાન…0%
આત્મ વિશ્વાસ…0%
વર્તન વિવેક…0%
શારિરીક રમત…0%
પુજા પાઠ…0%
શ્રધ્ધા-વિશ્વાસ…0%
માત્ર
•Social media
•Google
•You tube
•Tik tok
•WhatsApp
•map
•Facebook
•twitter
ટુંકમાં કહીએ તો…
પિતા પર વિશ્વાસ ન હોય,
Google પર વિશ્વાસ હોય
રસ્તો ભુલી જાય તો માણસને ના પુછે,
Map ને પુછે…
5000 facebook friends હોય…
પણ
ટાણે અડધી રાત્રે દુ:ખમાં ભાગ લેવા પડોશી મિત્ર ના આવે…
ગુરુને કંઈ પણ ન પુછે,
Youtubeમાં સર્ચ કરે…
સાયકલની ચેન ઉતરી ગઈ હોય કે ફુયઝ ઉડે તો બાજુવાળા પડોશીને બોલાવવા પડે…
આ અત્યારની પેઢી…
સુશાંતસિંહ રાજપુતની વાત નથી.
અત્યારની 85% પેઢીની વાત છે આ…
સાચું લાગે તો હકારો આપજો…