58 વર્ષીય નર્સ ઉર્મિલાબેન પંચાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી.

સિવિલ હોસ્પિટલના 58 વર્ષીય નર્સ ઉર્મિલાબેન પંચાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી.

પહેલા ઉર્મિલાબેન ને, પછી આખા કુટુંબને કોરોના પોઝીટીવ આવ્યો, તે પૈકી પતિનું નિધન થયું તો અંતિમ સંસ્કાર વિડીયો કોલિંગ થી નિહાળ્યા. ઉર્મિલાબેન કહે છે હજી દર્દીઓની સેવા કરતો રહીશ.