પ્રેમ અને કહેવાય..
એક ગજબ વાર્તા છે
મિત્રો ફેશબુક ના માધ્યમ થી પ્રેમ મળવવો બહું મુશ્કેલ છે..
આજ એક સત્ય વાત છે…
જો તમને ગમે તો શેર જરૂર કરજો..
કેમ કે આ વાર્તા કોઈ ના પ્રેમ સુધી પહોંચી શકશે. તો કોઈ ને સત્ય સમજાય ને તેને પ્રેમ મળી જાય.
એ વેક્તિ સુધી પહોંચી જશે તો તને સમજાય જશે કે કોઈ તેની રાહ જોઈને બેઠું છે…
( નામ બદલી કરેલ છે )
રાજ નામ નો છોકરો હોય છે. ને જીના નામની છોકરી..
રાજ સિંગલ હોય છે..
કેમ કે
મેરેજ કર્યા બાદ કોઈ અણ બનાવથી તે હંમેશા માટે એકલો થઈ ગયો હતો..
રાજ રોજ સવારે ધંધા માટે જતો..
એક દિવસ ફેશબુક ઉપર જીના નામની છોકરી થી મિત્રતા થઈ જાય છે..
જીના એ રાજ નો પરીચય લીધો..
રાજે જીના નો પરિચય લીધો..
જીના મેરેજ હોય છે..
રોજ તેવો વાત ચીત કરતા રહે છે…
વાતો વાતો માં બંને ને પ્રેમ થઈ જાય છે.
પણ રાજ જીના ને કહી નહીં સકતો કે
જીના હું તને પ્રેમ કરું છું
જીના રાજ ને કહી નથી શકતી..
રોજ વાત ના કરે તો એક બીજા ને ચેન ના પડતો…
એક દિવસ જીના રાજ ને તેની હકીકત બતાવી દે છે..
તે બહુ દુખીયારી હોય છે…
તે રાજ ને કહે છે તમારા જેવો પતિ હોત તો સારું હતું…
મને કમસે કમ સમજી તો સકે.
આટલું બોલીને
જીનાએ રાજ ને કહી દીધું.
હુ તને પ્રેમ કરું છું..
આ સાંભળી ને રાજ તને કહે છે કે..
રાજે પોતાની કીધેલી હકીકત બતાવે છે કે હું તારા લાયક નથી જીના.
તને બતાવેલ હકીકત સાચી છે હું અંધાપો નો રોગ આવ્યો છે..
મને ઓછું દેખાય છે…
હું કૈઇ રીતે તારા લાયક બનીશ…
પણ જીના એક ની બે નહીં થઈ…
હું તને પ્રેમ કરું છું રાજ
એમજ બોલતી હતી..
જીના એક જ જવાબ આપ્યો..
પ્રેમ જોઇને નથી થતો…
પ્રેમ આંધળો હોય છે ગમે તેને થઈ જાય છે..
રાજ તું જે હોય તે
તુજ મારો પ્રેમ છે…
આટલી જીદ પછી રાજ માની જાય છે..
એક બીજા ના પ્રેમ ના ફુલો ખીલી ઊઠે છે
તેઓ રાત દિવસ વાતો કરતા રહે છે…
એક બીજા ને જોયા વગર પણ સાચા દિલથી પ્રેમ કરતા રહે છે…
જીનાની મુશ્કેલ ઓ જીવનસાથી બહુ વધેલી છે..
એટલે તે બહુ થાકી ગયેલ હોય છે…
જીના રાજ ને લગ્ન કરાવા નું કહીં દે છે.
રાજ આપણે હવે લગ્ન કરીને કંઈ દુર જતા રહીએ.
કેમ કે
હું હવે અહીં નહીં જીવી શકીશ.
મને બહુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે..
મારાં પતિ નો…
આ વાત સાંભળીને રાજ પણ દુઃખી હતો
બંને લગ્ન કરાવા માટે તૈયાર થઈ જાય છે…
બે મહિના નો સમય ગાળો નક્કી કરી લેશે…
બંને નો પ્રેમ એવો હતો કે
ફોન પર વાત કરતા
વિડિયો કોલ કરતા
પણ….
કલીયુગ મા બતાવી દીધું કે
એક બીજા મળી ને સહુ પ્રેમ કરે છે… પણ
માળીયા વગર પ્રેમ કરવો એજ પ્રેમ છે…
( આજ નો પ્રેમ ખાલી પથારી સુધી પહોંચવા નો હોય છે)
આતો એક વર્ષ સુધી એક બીજા ને જોયા નથી સાહેબ..
તેના શહેરમાં રાજ જતો પણ એમણે નક્કી કર્યું કે મેરેજ ના દિવસેજ મળી છું. તે ક્યારેય નથી મળીયા…
એક બીજા નો એટલો પ્રેમ હતો કે
રાજ ધંધામાં કામગીરી માં ધ્યાન ઓછું થવા લાગ્યું…
રાજ ને ધંધો મા ધ્યાન ઓછું થવા લાગ્યું ને
એના મિત્ર ને ખબર પડી ગઈ..
રાજ બરબાદ થઈ રહ્યો છે.
પછી તના મિત્ર તને બહુ સમજાવ્યો કે તું આવું નાં કરીશ
ને ધંધા માં ધ્યાન રાખવું… પણ
રાજ એની વાત ધ્યાન ઓછું લે છે…
રાજ ના મિત્ર ને એમ હતું કે આ બરબાદ થઈ ગયો છે…
આને મારે બચાવો પડશે…
રાજ ના મિત્ર ને ખબર કે જીના નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે.
તે મારે છોડવો પડશે…
એટલે રાજ નો મિત્ર જીના ના પતિ નો નંબર લાવીને તને મેસેજ કોલ વડે..
બધું જણાવી દે છે…
જીના ના પતિ ને કીધું કે તમારી લાઇફ સુધારે એવી રીતે જીના ને સમાવી દેજો
મારો મિત્ર બરબાદ થઈ ગયો છે…
રાજ નો મિત્ર રાજ પાસે આવી ને વાત કરે છે કે
મેં જીના ના પતિ ને બધું જણાવી દીધું છે…
આ વાત સાંભળીને
રાજ જીના ને કોલ કરે છે તો…
જીના નો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો…
તે દીવસ થી આજ સુધી વાત નથી થઇ…
મિત્રો આ કલીયુગ મા સાચો પ્રેમ હોય છે તો
દુશ્મન કોઈ મળી રહે છે..
પણ મિત્ર દુશ્મન નહતો
મિત્ર મિત્ર ની જીંદગી માટે કરી રહ્યા હતો…
રાજ ના મિત્ર ને હકીકત ખબર પડી ગઈ
પછી સમય બહુ જતો રહ્યો હતો
રાજ થી માફી માંગી પણ રાજ નો પ્રેમ આજ સુધી નથી મળીયો…
રાજ પાસે સરનામું ખાલી શહેરનું નામ હતું… પણ સરનામું ન હતું…
રાજ ધંધો છોડી ને તેના શહેરમાં નોકરી કરવા જતો રહ્યો પણ
જીના એને આજ સુધી નથી મળી તો તે ગુજરાત થી બહાર નીકળી ગયો છે. નોકરી કરવા…
મિત્રો આ વાત સાચી છે..
હું રાજ નો મિત્ર છું
રાજ ને જીના મળી જાય એટલે શેર કરજો..