દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે આપ યોદ્ધા બની પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની સુરક્ષા અર્થે આપણી કર્તવ્યનિષ્ઠા પરમ વંદનીય છે.
કોરોના (કોવિડ-૧૯) મહામામરી સમયે આપ રાષ્ટ્રીય સેવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ક્રાઈમ ઇન્ડિયા મિરર ન્યુઝ પરિવાર આપ શ્રી ને બિરદાવતા ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવે છે તેમજ આપને અભિનંદન પાઠવે છે. આપ તથા આપનો પરિવાર નિરામય અને દીર્ધાયુ રહો તેવી શુભેચ્છા.