પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે.