૧.અપને ઘર મેં બુજુર્ગો નું ધ્યાન રાખવામાં આવે.
૨.લોકડાઉન અબે સોસીયલ ડિસ્ટનસિંગ ની લક્ષ્મણ રેખાનું પાલન કરે
3.આપણી ઇમ્યુનિટી વધારવા આયુષ્ય મનત્રાલય નું આદેશ કરે ..
૪.આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરાવે
૫.જેટલું હોય એટલું ગરીબ પરીવરની મદદ કરે
૬. કોઈને નોકરી થી ન નીકાળે
૭. તમામ વર્ગના લોકોને મદદ કરે અને ધ્યાન રાખે