સંજીવ રાજપૂત જામનગર: જામનગર બી ડિવિઝન ગુલાબનગર પોલીસ ચોકી ખાતેથી નકલી પોલીસ બની જતા વ્યક્તિની ગાડી સાથે ASP સફિન હસનની ઉપસ્થિતિમાં ડી સ્ટાફ દ્વારા ધરપકકડ કરવામાં આવી ધરપકડ. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. લોકડાઉન ના ચેકીંગ દરમ્યાન ઉપસ્થિત ASP સફિન હસન અને પોલીસ સ્ટાફ દ્વારા ગાડીને રોકવામાં આવતા ગાડી ની આગળ પોલીસ ની નેમ પ્લેટ લગાવવામાં આવેલ હોઈ પૂછપરછ કરતા નકલી જણાતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી.
Related Posts
*📌નવસારી: ગણદેવીમાં દારૂની મહેફિલ ઝડપાઈ* ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 6 ઝડપાયા… તમામ 6 નબીરા સુરતના રહેવાસી… દારૂ સહિત 22.80…
*📌પાવાગઢ રોપવે 7મી ઓગસ્ટ 2023 થી 11મી ઓગસ્ટ 2023 સુધી બંધ*
*📌પાવાગઢ રોપવે 7મી ઓગસ્ટ 2023 થી 11મી ઓગસ્ટ 2023 સુધી બંધ* પાવાગઢ રોપવેનું મધ્ય-વર્ષ મેન્ટેનન્સ શટડાઉન 7મી ઓગસ્ટ…
*વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી*
*વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી* ગાંધીનગર, સંજીવ…