: લોકડાઉન ના પગલે લોકોમાં પોલીસ ની સતર્કતા અને ઉપસ્થિતિ તેમજ લોક ડાઉન નો ભંગ કરનારાઓમાં પોલીસ ની બીક જળવાઈ રહે તે હેતુથી એસપી શરદ સિંઘલ ના મારદર્શન અને ASP સફિન હસન અને DYSP ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ NCC ના કેડેટ્સ સાથે જામનગર દરબારગઢ વિસ્તારમાં હુટર બાઇક અને પોલીસ ટિમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પ્રજા ને ઘરમાં રહેવા તેમજ જે લોકો લોક ડાઉનનો ભંગ કરશે તેમની સામે સખત પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકડાઉન પૂર્ણતાના આરે છે ત્યારે લોકો તેનો ભંગ ન કરે અને રસ્તા પર આવી ન જાય તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહેલ છે જે લોકો નિયમોનો ભંગ કરશે તેને સખત સજા ભોગવવા તૈયાર રહેવું પડશે તેવું ASP સફિન હસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Related Posts
ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” નીતરતી નભની ચાંદની કાર્યક્રમ.
શરદોત્સવ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને નારી વંદના સન્માન ! ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના…
*ગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ”નો શુભારંભ*
*ગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ”નો શુભારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત વિધાનસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો…
જો તમે પણ જોડાયેલા છો એ ધંધામાં ? તો સરકાર તરફથી મળશે દરરોજ 230/- રૂપિયા સહાય પેટે.
જે કોઇ ભાઇ ઉપર મુજબના કોઇપણ ધંધામા જોડાયેલ હોય તેમને પંચાયત મા જઇ ને ઉપરનુ ફોર્મ ભરવાનુ રહેશે ફોર્મ ભરનારને…