*અહીં તો હનુમાનદાદા પણ ‘લોક’મા કેદ છે! – ડો. હિરેન શાહ.* *

આ પિત્તળ નું એન્ટીક તાળું ડાે.હિરેન શાહના કલેકશન મા મહત્વનું સ્થાન ધરાવે છે. એની પાછળના પડખે કાંગરા શૈલીમાં કંડારેયેલા હનુમાનજી ના એક હાથમાં લક્ષ્મણ માટેની જડીબુટ્ટી ભરેલો દ્રોણાગીરી પર્વત છે તો બીજા હાથમાં ગદા છે.

જાણે .. આજ ના હનુમાન જયંતી નિમિત્તે આપણી માનવજાતિને – જે વિશ્વ વ્યાપી કોરોના સંકમ્રણ થી પીડિત છે.. અને આખો દેશ ‘લોક-ડાઉન’ મા જકડાયેલ છે- એમને જડીબુટ્ટી રુપી ઇલાજના દર્શન થઇ રહ્યા છે.. આ હનુમાન ચાલીસા ની પંક્તિઓ મા.. 🙏🙏

ll संकट कटे मिटे सब पीरा
जो सुमिरे हनुमत बलबीरा ll