પ્રયાગરાજમાં આરએએફ નું ફ્લેગમાર્ચ. માસ્ટર માઇન્ડ જાવેદની ધરપકડ. જાવેદના મોબાઈલમાંથી ભડકાઉ કન્ટેન્ટ મળ્યા. whatsapp માં થી ઉપદ્રવી અને ભડકાઉ મેસેજ મળ્યા. દંગાઈ જાવેદની છોકરીની પણ ધરપકડ. હિંસામાં એ આઈ એમ આઈ એમ ના નેતાઓમા પણ કનેકશન ખુલ્યા. jnu ની વિદ્યાર્થી છે જાવેદની છોકરી. પકડાયેલ ઉપદ્રવીઓ પર NSA લગાવવામાં આવ્યો. નુકસાનની ભરપાઈ તેમની પાસેથી જ વસૂલ કરવામાં આવશે. યુપીમાં દંગલ ઉપર મોટી કાર્યવાહી.પ્રયાગરાજમાં 230 જેટલા ઉપદ્રવિયોની ધરપકડ. પ્રયાગરાજ માં કલમ 144 લાગુ.
Related Posts
*📌કચ્છમાં SOG અને LCBએ ગાગોદર વિસ્તારમાંથી 16 લાખનાં હેરોઇન સાથે 1 આરોપીની ધરપકડ કરી*
* કચ્છમાં SOG અને LCBએ ગાગોદર વિસ્તારમાંથી 16 લાખનાં હેરોઇન સાથે 1 આરોપીની ધરપકડ કરી*
એકલવ્ય સ્કુલ ગોરાની 12વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલ માં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર હોસ્ટેલમા રહેવાનુ પસંદ ન હોવાથી પંખા સાથે…
*📌જામનગર: દરેડ-મસીતીયા રોડ પર ગેરકાયદે રાંધણ ગેસનું રિફિલિંગ કારસ્તાન પકડાયું*
*📌જામનગર: દરેડ-મસીતીયા રોડ પર ગેરકાયદે રાંધણ ગેસનું રિફિલિંગ કારસ્તાન પકડાયું* SOG ટીમે એક પરપ્રાંતિયની અટકાયત કરી ગેસનાં બાટલા સહિતનો…