*અમદાવાદમાં ગરબા રમવાના મામલે બોપલના પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ*

અમદાવાદના બોપલમાં લોકડાઉનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની બદલે ગરબા રમનાર પોલીસોનો વીડિયો વાયરલ થતાં બોપલ પીઆઈ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ : સોસાયટીમાં આમા લોકડાઉનમાં ય ગરબાનું આયોજન થયું ને બંધ કરાવવાને બદલે પોલીસે ય ગરબે રમવા લાગી…