વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ એ એક દિવસનો પગાર અન્નદાન પેટે આપી વટવા આસપાસ ના વિસ્તારમાં આવેલા ચારમાળિયા EWS બિલ્ડિંગના આશરે ૩,૦૦૦ જેટલા શ્રમજીવીઓ માટે બપોર અને સાંજની જમવાની વ્યવસ્થા શરૂ કરી સરાહનીય કામગીરી કરેલ છે.
#AmdavadFightsCorona #CoronaVirus
#IndiaCrimeMirrorNews