રાજકોટ સીટી પોલિસે લોકોની જાગૃતી માટે કોરોના અવેરનેસ સોન્ગ લોન્ચ કર્યું

રાજકોટ કોરોના વાઇરસ ને લઇ ને રાજકોટ પોલીસ દ્વારા બહાર પડાયું ગીત…લોકો માં કોરોના વાઇરસ ને લઇ ને લોકો માં જાગૃતિ આવે તે માટે બહાર પડાયું ગીત…મહિલા દુર્ગા શક્તિ ટિમ દ્વારા અપાયું સંગીત પર પર્ફોમન્સ…ગરબા થીમ પર બનાવવા માં આવ્યું ગીત…ગીત માં કોરોના થી ચેતી ને રેહવું,લોકડાઉન માં ઘર અંદર રેહવું જેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી