બ્રેકિંગ ન્યુઝ..કોરોના ને કારણે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ..૧૫૦૦ જેટલા કેદીઓને જેલમાંથી મળશે ટેમ્પરરી મુક્તિ,

બ્રેકિંગ ન્યુઝ..કોરોના ને કારણે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ..૧૫૦૦ જેટલા કેદીઓને જેલમાંથી મળશે ટેમ્પરરી મુક્તિ, ૧૨૦૦ જેટલા કાચા કામના કેદીઓને મળશે ટેમ્પરરી જામીન, 300 જેટલા પાકા કામના કેદીઓને મળશે કામ ચલાઉ પેરોલ, સાત વર્ષ અથવા તેની નીચે નીસજા વાળા કેદીઓને મળશે લાભ