*આ મેસેજ વધુ ને વધુ ફોરવર્ડ કરશો, આપણે કોઈનું પેટ ન ઠારી શકીએ પણ આટલું તો કરી જ શકીએ..

*સંવેદનશીલ મુખ્યમંત્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણય: આઠ મહાનગરોમાં નિરાધાર વડીલોને, જરૂરિયાતમંદોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન મળશે!*

*અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ટિફિન હેલ્પલાઇન ચાલું થઈ ગઈ*

કોરોનાને લઈ જનજીવન ઠપ્પ છે અને દેશમાં લૉકડાઉન છે ત્યારે નિરાધાર વડીલો, વૃદ્ધો, જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સૂવે એ માટે રાજ્યનાં આઠ મહાનગરોમાં સંવેદનશીલ CM રૂપાણીએ ખાસ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્ય સરકારની આ સેવાનો લાભ લોકોને મળી રહે એ માટે સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. નીચે જે-તે શહેરનાં અધિકારીઓનાં નંબર આપ્યા છે. વૃદ્ધો, નિરાધારો, જરૂરિયાતમંદો, રોજેરોજનું કમાઈ ને ખાનારા લોકો આ નંબર પર ફોન કરી ને ટિફિન નિઃશુલ્ક મંગાવી શકે છે.

*અમદાવાદ*
પ્રશાંત પંડયા
હેલ્પલાઇન નંબર ૧૫૫૩૦૩

*સુરત*
આર. સી. પટેલ ૯૮૨૪૩૪૫૫૬૦

*વડોદરા*
ક્રિષ્ણાબહેન સોલંકી ૦૨૬૫-૨૪૫૯૫૦૨

*રાજકોટ*
ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪

*જામનગર*
એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭

*ભાવનગર*
ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫

*ગાંધીનગર*
અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯

*જુનાગઢ*
હિતેશ વામજા ૯૮૯૮૧૪૬૮૬૫