નમસ્તે કેમ છો બધા
હું કુંપલ પટેલ ગુજરાતી આર્ટિસ્ટ છું અને મોડલિંગ ને એક્ટિંગ પણ કરું છું.
હું 21 દિવસ નું વેકેશન મારા ફેમિલી સાથે ઘરની અંદર રહીને અને સરકારના નિયમો નું પાલન કરીશ . હું આખો દિવસ ઘરમાં રહી રસોઈ કરીશ મૂવી જોવાનું અને બુક વાંચવાનુ ને સાથે ફેમિલી સાથે ગેમ રમી ને ફેમિલીને ટાઈમ આપીશ આમ તો મારા ફેમિલી સાથે ક્યારેય પણ આટલો ટાઇમ આપી શકી નથી પણ અત્યારે એક-બીજાને માટે જીવતા હોય એવું ફીલ થાય છે ભાગ-દોડવાળી વાડી લાઈફમાં રોજ મારી હેલ્થનું ધ્યાન રાખું છું અને ઘરનું ખાવાનું પસંદ કરું છું તો મેહરબાની કરીને તમે બધા પણ ઘરમાં જ રહો સુરક્ષિત રહો તેવી આપ સૌને આપને વિનંતી કરું છું. અને આશા રાખું છું કે તમે બધા પણ સરકાર ના નિયમો નું પાલન કરશો કારણકે આ આપરા હિત માટે છે અને વારંવાર હાથ ધોવા વિનતી છે ને ઘર ના બધા સભ્યો નું ધ્યાન પણ તમારે રાખવાનું છે
ધન્યવાદ 🙏🙏