*અમદાવાદમાં કોરોનાના કહેરને લઈને ધારા 144 લાગુ કરવામાં આવી*

કોરોનાના કહેરને લઈને કમીશનરે મોટો નિર્ણય લીધો છે. રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં પણ ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના 3 કેસ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે જાહેર જગ્યા પર લોકો એકઠા નહી થઈ શકે. રાજપથ ક્લબને કરાઈ સીલ