*ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી કરાઈ જાહેર*
શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણી 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે
26 સપ્ટેમ્બરે મતગણતરી અને પરિણામ જાહેર થશે.
કુલ 80 હજાર જેટલાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે….🖋️
ઇન્ડિયા ક્રાઇમ મિરર