*CM કેજરીવાલનો ED ને જવાબ*

*💫NEWS FLASH⚡*

 

*📍CM કેજરીવાલનો EDને જવાબ*

કેજરીવાલ આજે પણ હાજર રહેશે નહીં

કેજરીવાલે 12 માર્ચ પછીની તારીખ માંગી હતી

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપવા તૈયાર છે

‘સમન્સ ગેરકાયદેસર છે, તો પણ હજુ જવાબ આપવા તૈયાર છું…’- કેજરીવાલ