સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં 2024 ના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનું આગમન થયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં 2024ના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનું આગમન

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં 2024 ના નવા વર્ષમાં ત્રણ મહેમાનોનું આગમન થયું છે. સફેદ સિંહ, જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે, જ્યારે બે જેગુઆરમાં એક નર તથા એક માદા છે. તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે.આ અંગે CEO ઉદિત અગ્રવાલે ટૂંકી માહિતી પણ આપી..