*નૈનીતાલ જિલ્લાનાં ઓખલકાંડા બ્લોકમાં છીડાખાન-રીઠા સાહિબ મોટર માર્ગ પર એક જીપ ખાડામાં પડી*

*નૈનીતાલ જિલ્લાનાં ઓખલકાંડા બ્લોકમાં છીડાખાન-રીઠા સાહિબ મોટર માર્ગ પર એક જીપ ખાડામાં પડી*

આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે જીપમાં 11 લોકો સવાર હતા.

વાહનમાં સવાર લોકો પીપલપાણીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.