અંકલેશ્વર
અંકલેશ્વર શહેર અને GIDC ને જોડતા બંને માર્ગો પર સર્જાયો ટ્રાફિકજામ.
રક્ષાબંધન તહેવારને પગલે ખરીદી અર્થે શહેરમાં જતા ટ્રાફિકજામ સર્જાયો.
N.H. 48 ઉપર પણ સર્જાય ટ્રાફિકજામની સમસ્યા.
પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરાવવા કવાયત હાથ ધરાય