*બ્રેકિંગ ન્યુઝ*
બોટાદ શહેરમાં વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી.
ગોળ બજારમાં વરલી મટકાના જુગાર ઉપર પાડવામાં આવી રેડ..
કુલ 27 લોકો સામે બોટાદ પોલીસમાં નોંધાઈ ફરિયાદ..
રેડ દરમિયાન કુલ 24 આરોપીઓ ઝડપાયા. જ્યારે ત્રણ આરોપીઓ ફરાર.
કુલ 1,79,110 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો..
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી..