આણંદના કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ

આણંદના કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ

થોડા દિવસ પહેલા પોતાની કચેરીમાં મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા કલેકટરનો વિડિયો વાયરલ થયો હતો

 

સરકારના ધ્યાને આ બાબત આવતા લેવાયા પગલાં

 

આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપાનાને કલેકટરનો ચાર્જ સોંપાયો