ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે .લાંગા ની ધરપકડ..

*બ્રેકિંગ ન્યુઝ..*

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે .લાંગા ની ધરપકડ..

જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચાર આચરી ગેરરીતી કરવાના કેસમાં થઈ ધરપકડ..

માઉન્ટ આબુમાં હોવાની માહિતી પરથી ગાંધીનગર પોલીસે ઓપરેશન કર્યું અને લાંગા આવ્યા સંકજા માં..

લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતા..

આવતીકાલે વિધિસરની કાર્યવાહી કરી માગી શકાય છે રિમાન્ડ

એસ.કે લાંગા ની ધરપકડ થી મહેસુલી અધિકારીઓમાં ભારે ચકચાર..

હવે અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા