બ્રેકિંગ ન્યુઝ..ગુજરાતમાં મેઘરાજા નો પ્રવાહ અવિરત પણે ચાલુ.

*બ્રેકિંગ ન્યુઝ..*

ગુજરાતમાં મેઘરાજા નો પ્રવાહ અવિરત પણે ચાલુ

સાંજે ચાર થી છ કલાક દરમિયાન 105 તાલુકામાં વરસાદ

મહીસાગરના લુણાવાડા માં બે કલાકમાં 3-5 ઇંચ વરસાદ

કપડવંજમાં 4 થી 6 દરમિયાન પોણા ત્રણ ઇંચ વરસાદ

મહીસાગર ના વિરપુર સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાણંદમાં પણ બે ઇંચ વરસાદ

અમદાવાદ શહેરમાં વધુ પોણા બે ઇંચ વરસાદ પડ્યો