*📌ભરૂચ: જંબુસરનાં કાવલી ગ્રામ પંચાયતનાં સરપંચ અને ડેપ્યુટી સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો…*

 

સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો…

 

સસ્પેન્ડ કરાતાં સરપંચ આલમમાં ખળભળાટ…