*📌ધો-12 સાયન્સનું પરિણામ જાહેર*

 

72,166 વિદ્યાર્થીઓ પાસ થયા

 

ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

 

સૌથી વધુ મોરબીનાં હળવદનું 90.41 ટકા પરિણામ

 

સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ…