*રાજ્યમાં 7 મેના રોજ તલાટીની પરીક્ષા*

ગુજરાતમાં 4500થી વધુ એસટી બસ દોડશે

ઝડપથી એડવાન્સ બુકિંગ કરાવી લેવા અપીલ

અમદાવાદમાં 24 કલાક કંટ્રોલરૂમ શરૂ

આ વખતે 4 હજારથી વધુ બસો મૂકવાનું આયોજનઃ એમ.એ. ગાંધી