*📌વંદે ભારત ટ્રેન પર પોસ્ટર*

 

કેરળમાં વંદે ભારત ટ્રેન પર કોંગ્રેસના સાંસદનું પોસ્ટર

 

પીએમ મોદીએ ગઈકાલે (25 એપ્રિલ) તેને ફ્લેગ ઓફ કર્યું હતું

એફઆઈઆર નોંધાવવામાં આવી