*સુરત : અમરોલીમાંથી પક્ડાયેલ ડુપ્લીકેટ નોટ મામલો*

 

સુરત SOG દ્વારા વધુ 17 લાખની ડુપ્લીકેટ નોટ પકડી

 

ચેન્નાઈ થી મુખ્ય આરોપી ને ઝડપી પાડ્યો

 

આરોપી પાસે વધુ 17 લાખ ની ડુપ્લીકેટ 500 ના દરની નોટો ઝડપી પાડી

 

ડુબલીકેટ નોટ બનાવવા માટે ઉપયોગી લેપટોપ,,પ્રિન્ટર,ડાઈ,સ્કેનિગ મશીન સહિતની સામગ્રી જપ્ત કરી

 

થોડા દિવસ પહેલા ત્રણ આરોપી પાસે 5 લાખ ની ડુપ્લીકેટ નોટો મળી હતી

 

ડુપ્લીકેટ નોટ નું કૌભાંડ ઝડપી પાડ્યું

 

#ICMNEWS