*ખુંખાર ગેંગસ્ટર અતિક અહેમદને અમદાવાદની સેન્ટ્રલ જેલમાંથી યુપી પ્રયાગરાજ લઇ જવાયો

 

*લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે અતિક અહેમદને લઇ કાફલો રવાના*

 

*માર્ગ મારફતે યુપી પહોંચવામાં 36 કલાકનો સમય લાગી શકે તેમ છે*