ભરૂચ… બ્રેકિંગ

ભરૂચ જીઆઇડીસી માં ભીષણ આગ

ભરૂચ GIDCમાં આવેલ પ્લાસ્ટિક રિસાયકલિંગ કંપનીમા લાગી ભીષણ આગ.

GPCB ઑફિસની સામે આવેલ કંપનીમાં લાગી ભીષણ આગ.

આગને પગલે વહેલી સવારે મચી નાશભાગ

આજુબાજુમાં રહેના વિસ્તાર હોય લોકોના જીવ તારવે ચોટ્યા

આગને પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા

આગને પગલે ફાયર ફાઇટરને જાણ કરાઈ

10 થી 12 ફાયર ટેન્ડરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા

ભરૂચ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાની કામગીરી હાથ ધરી

ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો.

આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી

આગ લાગવાનું કારણ અકબંધ

આગ લાગવાની ઘટના ની જાણ ભરૂચ એસપીને થતા ઘટના સ્થળે પહોંચ્યા

ભરૂચ એસપી ડો. લીના પાટીલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

પ્રાથમિક તબક્કે આગ લાગવાને પગલે કોઈ જાનહાની થવા પામી નથી