▶️ *દિલ્લી-NCR માં ભૂકંપ અનુભવાયો, વડોદરાની હાઇરાઈઝ બિલ્ડિંગમાં કંપનની અસરની આશંકાએ લોકો નીચે ઉતરી આવ્યા *

 

▶️ *વડોદરાના નિષ્ણાત કોસ્મોલોજીસ્ટ દિવ્યદર્શનભાઈ પુરોહિતના જણાવ્યા અનુસાર, વડોદરામાં ડરવાની જરૂર નથી, વડોદરા સેફ ઝોનમાં છે*

 

📌 *લેટેસ્ટ સમાચાર મેળવવા ગ્રુપમાં જોડાઓ:*