▶️ *વડોદરાની MSU ના પદવીદાન સમારોહ પહેલા સયાજીનગર ગૃહ બહાર વિદ્યાર્થીઓનો હોબાળો*

 

▶️ *હાય હાય ના નારા લાગ્યા*

 

▶️ *કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા વિદ્યાર્થીઓ વિફર્યા, પોલીસે મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા*

 

▶️ *કોન્વોકેશન ફી ભર્યા છતાં સયાજીનગર ગૃહમાં પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો*