Sub : આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ.
અમદાવાદ ખાતે 26 ફેબ્રુઆરી 2023, શ્રી મુક્તજીવન ઑડિટોરિયમ , સ્વામિનારાયણ મંદિર પાસે, મણિનગર ખાતે 35મી ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ ( પંજા હરીફાઈ ) ચેમ્પિયનશિપ યોજાઈ હતી
તેમાં 55 કેટેગરી આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માં મિત્તલ પાટડીયા એ રાઈટ હેન્ડ માં ગોલ્ડ મેડલ અને લેફ્ટ હેન્ડ માં સિલ્વર મેડલ હાસિલ કરેલ છે અને 65 કેટેગરી માં અલ્પેશ પાટડીયા એ રાઈટ હેન્ડ માં સિલ્વર મેડલ હાસિલ કરેલ છે તેઓ નેશનલ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માં પસંગી પામેલ છે. તેઓને ખુબ ખુબ અભિનંદન.