રામોલ પોલીસ ની સહારનીય કામગીરી

રામોલ પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલ બેંક ઓફ બરોડા માં એક સિનિયર સિટીઝન નાણાં ઉપાડવા આવેલ તેમના હાથ માંથી 5 લાખ ની રકમ ઝૂંટવી આરોપી ફરાર થયા

સમગ્ર ઘટના ની જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશન ની 4 ગાડી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની પોલીસ ઘટના સ્થળે દોડી આવી

પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તપાસતા આ સિનિયર સિટીઝન ના હાથ માંથી નાણાં ઝૂંટવી લેતા આરોપીઓ દેખાયાં

આરોપીઓ ને પકડવા 3ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસ ને ગણતરી ની મિનિટો માં સફળતા મળી ને આરોપી ને પકડી પડેલ

પોલીસ દ્વારા પૂછપરછ માં આરોપી દ્વારા જાણવા મળ્યું કે સમગ્ર ઘટના પૈસા ની લેતીદેતી તો હોય રામોલ પોલીસ આરોપીઓ અને સિનિયર સિટીઝન ને વધુ પૂછપરછ માટે રામોલ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા