ભરૂચ : હેકિંગ અને ટેમ્પરરિંગ કરી કરાઈ ખાતે PSIની ટ્રેનિંગ લેતા ફેક કેન્ડીડેટ તરીકે મયુર તડવી નામનો ઇસમ ઝડપાયો,

 

મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા DIG અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી,

 

ભરુચના વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધુ હતુ