ફરજિયાત ગુજરાતી શિક્ષણનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પાસ

 

કોંગ્રેસ અને AAPએ બિલને આપ્યો ટેકો

 

ધોરણ 1થી 8માં ગુજરાતી શિક્ષણ ફરજિયાત.