સામખીયાળી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના કામેના છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉવિભાગ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના ! અને માર્ગદર્શન હેઠળ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા સાહેબનાઓના માર્ગદર્શન અને સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સામખ્યાળી પોલીસ સ્ટેશન ગુ.૨.નં ૧૧૯૯૩૦૦૧૨૨૦૩૩૭/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) મુજબના ગુના કામે છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપી મહેશ કનુભાઇ સાધુ રહે નેર તા.ભચાઉ વાળો ને૨ ગામથી કડોલ તરફ પગે ચાલી જઇ રહેલ છે જે બાતમી હકીકત આધારે પડી રાઉન્ડ અપ કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધોરણસ૨ કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી: (૧) મહેશ કનુભાઈ સાધુ ઉ.વ ૩૫ રહે નેર તા.ભચાઉ
આ કામગી૨ી ઇ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.