*સૌથી વધુ ગુનાઓ મામલે સુરત શહેર ફરી એકવાર નંબર -૧*
વાહન ચોરી અને મોબાઇલ ચોરીમાં સુરત , અમદાવાદ સહિત *મહેસાણા પણ*
*પ્રથમ હરોળ મા*
ગુજરાત મા સૌ પ્રથમ વાર
ઇ એફઆઇઆર કોન્સેપ્ટ
થયો છે લોન્ચ
જુલાઈ ૨૦૨૨ મા આ કોન્સેપ્ટ લોન્ચ થયા બાદ રાજ્ય ભરમા છેલ્લા ૬ મહિનામાં *કુલ ૧૭૬૩*
*ઇ એફઆઇઆર નોંધાઇ *
*સૌથી વધુ ઇ એફઆઇઆર વાહન ચોરી મામલે દાખલ *
સૌથી વધુ ગુના નોંધાયા હોય તેવા પ્રથમ પાંચ શહેરો માં *સુરત મોખરે *
*સુરત મા સૌથી વધુ ૩૬૦ એફઆઇઆર દાખલ *
*ત્યારબાદ અમદાવાદ , રાજકોટ , મહેસાણા ,*
*વડોદરા તેમજ ખેડા આણંદ મા સૌથી વધારે ગુના નોંધાયા *
*સૌથી ઓછા ગુના નોંધાયા હોય તેવા શહેરો મા ડાંગ – આહવા પ્રથમ ..*
ઇ એફઆઇઆર મામલે
*સમય મર્યાદા ની * *અંદરજાણી જોઇને વિગતો * *નહી લઇને એફઆઇઆર આપમેળે *
*કેન્સલ થઇ જાય તેવા પ્રયાસ કરનારા પોલીસ અધિકારીઓ સરકાર માટે બન્યા મુસીબત *
આવા અધિકારીઓ સામે પગલા લેવાની રણનિતી તૈયાર કરાઇ
કર્મચારી ને એક વાર શંકાનો લાભ અપાશે , ટ્રેનિંગ અપાશે ..
પરંતુ ત્યારબાદ પણ જો
પોલીસ અધિકારી ઇ એફઆઇઆર મામલે જાણી જોઇને શરતચૂક કરશે તો *તેની સામે કડક મા કડક પગલાં લેવાશે *
આવા કર્મચારી ના પ્રમોશન રોકવા થી લઇને *નોકરી માંથી બરતરફ કરવા સુધીના પગલા લેવા અપાઇ સૂચના*
*કયા શહેર મા કેટલી ઇ એફઆઇઆર નોંધાઇ ?*
અમદાવાદ ગ્રામ્ય -૩૧
પાટણ -૫૨
વલસાડ -૨૯
નર્મદા – ૦૫
દાહોદ – ૬૨
*ખેડા -૬૨ *
છોડા ઉદેપુર – ૧૬
*આણંદ – ૬૫*
અરવલ્લી -૦૭
નવસારી -૦૯
જૂનાગઢ -૨૧
વડોદરા – ગ્રામ્ય – ૧૬
અમરેલી – ૧૮
મોરબી – ૩૦
સુરત ગ્રામ્ય – ૪૫
રાજકોટ ગ્રામ્ય – ૨૮
*રાજકોટ સિટી – ૧૦૨ *
મહીસાગર – ૦૮
ગીર – સોમનાથ -૧૬
પોરબંદર – ૦૮
બોટાદ -૦૮
*મહેસાણા -૮૨ *
ગાંધીધામ -૨૪
*અમદાવાદ સિટી -૩૪૦*
ભરુચ – ૨૩
*ડાંગ – આહવા – ૦૨*
કચ્છ ભુજ – ૦૭
બનાસકાંઠા -૩૬
*સુરત સિટી – ૩૬૦*
તાપી – ૦૩
*વડોદરા સિટી – ૭૩ *
*ગાંધીનગર -૩૧ *
ભાવનગર -૪૨
સાબરકાંઠા -૧૨
સુરેન્દ્ર નગર -૧૦
જામનગર – ૦૮
ગોધરા – ૧૦
દેવભૂમિ દ્વારકા -૦૧